"મારા વહાલા બાળ! તારું સ્વપ્ન તારા ભાઈઓને ન સંભળાવતો, ક્યાંક...
Ummah Post
15 June, 2025

"મારા વહાલા બાળ! તારું સ્વપ્ન તારા ભાઈઓને ન સંભળાવતો, ક્યાંક તેઓ તારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર (સાજિશ) ન કરવા લાગે."

(સૂરહ યુસુફ)

દરેક વ્યક્તિની સામે તમારી નેમતો (આશીર્વાદો/સુખો) નો ઉલ્લેખ ન કરો, તમારી વાત સાંભળનારી દરેક વ્યક્તિ તમને પસંદ કરતી હોય તે જરૂરી નથી. તમારી આસપાસના લોકો માટે ખુલ્લી કિતાબ બનીને ન રહો, ભલે તેઓ તમારા કેટલાય નજીકના હોય, પછી ભલે તેઓ ઘરના સભ્યો કેમ ન હોય...

તમારા કેટલાક રહસ્યો (રાજ) છુપાવીને રાખો. કારણ કે ન તો દરેક વ્યક્તિ પાસે યુસુફનું ખમીસ (કુર્તો) હશે અને ન તો તમારી પાસે યાકુબ જેવી ધીરજ (સબ્ર) અને ઈમાન હશે.

Share this article
હઝરત રિબઈ બિન આમિર (રઝિ.) ની રુસ્તમ સાથે ઈમાન અફરોઝ ગુફ્તગૂ 🔸
લેખો

હઝરત રિબઈ બિન આમિર (રઝિ.) ની રુસ્તમ સાથે ઈમાન અફરોઝ ગુફ્તગૂ 🔸

હઝરત ખાલિદ બિન વલીદ (રઝિ.) ની ઇમારત અને સરકર્દગીમાં એક લશ્કર ઈરાનીઓ સામે મુકાબલો કરવા માટે ગયું, ઈરાની લશ્કરનો સિપહસાલાર મશહૂર જમાનાનો પહેલવાન અને બહાદુર "રુસ્તમ" હતો. હઝરત ખાલિદ બિન વલીદ (રઝિ.) એ રુસ્તમની દરખાસ્ત પર હઝરત રિબઈ બિન આમિર (રઝિ.) ને તેની સાથે વાતચીત કરવા માટે મોકલ્યા. ઈરાનીઓએ રુસ્તમનો દ...