"મિત્રો ત્રણ પ્રકારના હોય છે: ખોરાક (ગીઝા) જેવા, જેના વિના ગુજારો થઈ શકતો નથી; દવા જેવા, જેની ક્યારેક ક્યારેક જરૂર પડે છે; અને બીમારી (દાદ) જેવા, જેની બિલકુલ કોઈ જરૂર હોતી નથી."
— અબ્બાસી ખલીફા અલ-મામૂન (અવસાન ૨૧૮ હિજરી)
[બહજત અલ-મજાલિસ લિ-ઇબ્ન અબ્દ અલ-બર્ર: ૧૫૧]