સમજદાર એ છે જે દરેક નાની વાતને મોટી (રાઈનો પર્વત) ન બનાવે. ઘરના સભ્યો, મિત્રો અને પડોશીઓની દરેક વાત પર પકડ ન કરે.
કેટલીકવાર મૌન એ સૌથી શ્રેષ્ઠ જવાબ હોય છે.
દરેક વાતનો હિસાબ ન લગાવે, દરેક શબ્દનો (ખોટો) અર્થ ન નીકાળે.
માણસ ભૂલોનું પૂતળું છે, માફ કરવાનું (દરગુઝર) અપનાવો.
પત્નીના દરેક ખર્ચનો એવો હિસાબ ન લો જાણે તે કોઈ કર્મચારી (નોકર) હોય...
અને પતિના દરેક ખર્ચ પર એવો શંકા ન કરો...
દયા (રહેમ), નમ્રતા અને સહનશીલતાનો સાથ ન છોડો.
વિશ્વાસ રાખો કે દરેક વસ્તુમાં ઝીણવટભરી તપાસ (ખોતરી ખોતરીને પૂછપરછ) કરનાર વ્યક્તિ શાંતિ (સુકૂન) થી વંચિત રહી જાય છે.
— ઇબ્ન અલ-જૌઝી (રહમતુલ્લાહ અલૈહ)
[અવતરણ: તહઝીબ અલ-કમાલ લિલ-મિઝ્ઝી]