ઇન્સિફ ઝાલિમોની હિમાયત (તરફેણ) માં જશે,
જો આવી જ સ્થિતિ હશે...
Ummah Post
21 June, 2025

ઇન્સિફ ઝાલિમોની હિમાયત (તરફેણ) માં જશે,

જો આવી જ સ્થિતિ હશે તો અદાલતમાં કોણ જશે?

મિત્રો પાઘડી (ઇજ્જત) ખેંચીને-તોડીને લઈ ગયા,

માથું બચી ગયું છે, તે પણ શરાફત (ભલાઈ) માં જશે.

નરકની વ્યવસ્થા કરવામાં રાત-દિવસ ગૂંચવાયેલો છે,

છતાં એવો દાવો કરી રહ્યો છે કે તે સ્વર્ગમાં જશે.

ખુશફેહમીઓ (ભ્રમો) ની ભીડમાં તું કેમ ભૂલી ગયો,

કે પહેલાં મરવું પડશે, ત્યાર પછી જ સ્વર્ગમાં જવાશે.

જૂઠ બોલવાની કળાથી આ માણસ ખૂબ સારી રીતે વાકેફ છે,

આ માણસ ચોક્કસપણે રાજકારણ (સિયાસત) માં જશે.

— ડૉ. રાહત ઇન્દોરી

Share this article
કાશ આપણે પણ આવા મુસ્લિમ બની જઈએ
લેખો

કાશ આપણે પણ આવા મુસ્લિમ બની જઈએ

અલ્જીરિયાની જાણીતી અને આરબ જગતની સૌથી લોકપ્રિય એન્કર અને પત્રકાર ખદીજા બિન્ત કુન્હા પોતાની અમેરિકા યાત્રા વિશે જણાવે છે કે તેઓ એક સુપરસ્ટોરમાં શોપિંગ કર્યા પછી કાઉન્ટર પર પેમેન્ટ માટે પોતાની વારાની રાહ જોઈ રહ્યા હતા, તે જ સમયે એક હિજાબધારી મુસ્લિમ મહિલા એક મોટું બોક્સ ખેંચતી આવી પહોંચી. બોક્સ કદાચ ઘ...