બાદશાહે ગુલામને પૂછ્યું:
"તું નોકરી છોડીને કેમ જઈ રહ્યો છે?"
ગુલામે કહ્યું:
"તેના પાંચ કારણો (અસબાબ) છે."
"પહેલું કારણ એ છે કે આપ બેઠા રહો છો, હું આપની સામે ઊભો રહું છું, જ્યારે જેની હું બંદગી (ભક્તિ) કરું છું, તે પોતાની નમાઝમાં પણ બેસવાનો હુકમ આપે છે."
"બીજું કારણ એ છે કે આપ જ્યારે જમો છ...