હકીકત એ છે કે યૌમે આશૂરા (આશૂરાના દિવસ) ને સય્યિદુના હઝરત હુ...
Ummah Post
4 July, 2025

હકીકત એ છે કે યૌમે આશૂરા (આશૂરાના દિવસ) ને સય્યિદુના હઝરત હુસૈન (રઝિયલ્લાહુ અન્હુ)ની શહાદતના કારણે ફઝીલત (શ્રેષ્ઠતા) પ્રાપ્ત નથી થઈ, પરંતુ ખુદ હઝરત હુસૈન (રઝિયલ્લાહુ અન્હુ) ને આ મુબારક દિવસે શહીદ થવાની વધારાની (ઇઝાફી) ફઝીલત પ્રાપ્ત થઈ છે!

✍️... બંદા મુબીન ઉર રહમાન

Share this article
આ બધી ધર્મની શાખાઓ છે.
લેખો

આ બધી ધર્મની શાખાઓ છે.

લેસ્ટર (બ્રિટન) માં ઉલેમા-એ-કિરામ (વિદ્વાનો) ની એક સભામાં એકવાર હઝરત મૌલાના શાહ અબરારુલ હક હરદોઈ સાહેબ (રહમતુલ્લાહ અલૈહ) એ ફરમાવ્યું: "ધારો કે ઇન્ડિયાના કોઈ ગામમાં કોઈ ભારે શરીરવાળા વ્યક્તિનું અવસાન (ઇન્તેકાલ) થઈ ગયું. જૂન-જુલાઈની અસહ્ય ગરમી હોય, કબ્રસ્તાન ઘણા કિલોમીટર દૂર હોય અને જનાજો ઉપાડવા વ...