admin
12 October, 2024
આ વાર્તા સીરિયા (શામ) માં બની હતી, જેને એક દરજીના કારખાનાના માલિકે વર્ણવી છે. વાર્તાના કથાકાર કહે છે:
હું એક દરજીના કારખાનાનો માલિક હતો. મારી એક પડોશણ હતી જેમના પતિ (શૌહર) અવસાન પામ્યા હતા અને તેઓ પોતાની પાછળ ત્રણ અનાથ (યતીમ) બાળકો છોડી ગયા હતા. એક દિવસ તે મારા કારખાનામાં આવી અને કહેવા લાગી:
"...