🌹ﷺ •••• મોહમ્મદ •••• ﷺ🌹
لـو کـان للکـلام عطـراً
لکانت الصلاة علی النبی اجمل العطــور
જો કલામ (શબ્દો) માં ખુશબૂ હોત•••
તો નબી ﷺ પર દરૂદ તમામ ખુશબૂઓમાં સૌથી વધુ ઉમદા (શ્રેષ્ઠ) હોત•••
*♡~ યા અલ્લાહ! દરૂદ અને સલામ તથા બરકતો નાઝિલ ફરમા મોહમ્મદ પર, અને તેમના આલ (સંતાનો) પર તથા તેમના સાથીઓ (સહાબા) પર, અને તેમના પર ખૂબ ખૂબ સલામ મોકલ.*