*1️⃣ 🔥 જમીન પર અકડીને (અભિમાનથી) ન ચાલ!*
_🌿 જે આજે તખ્ત પર છે, કાલે ખાખ (ધૂળ) માં હશે._
*2️⃣ 🌼 ગર્વ ન કર દોલત પર!*
_🌿 આ એ અમાનત છે જે કાલે બીજા કોઈના હાથમાં હશે._
*3️⃣ 💥 ઇલ્મ (જ્ઞાન) પર નાઝ ન કર!*
_🌿 જો અમલ ન હોય તો ઇલ્મ બોજ બની જાય છે._
*4️⃣ 🌿 જિંદગીની અસલ સુંદરતા!*
_🌿 બીજાઓ માટે આસાનીઓ પેદા કરવામાં છે._
*5️⃣ 🕊️ હકીકી (સાચી) ખુશબૂ એ જ!*
_🌿 જે કિરદાર (ચરિત્ર) માંથી આવે છે, અત્તરથી નહીં._
*6️⃣ 🔥 નમાઝ ન છોડ!*
_🌿 આ જ તારા સુકૂન (શાંતિ) નું રહસ્ય છે._
*7️⃣ 🌙 રાત કબરની યાદ અપાવે છે!*
_અને સવાર આખિરત (પરલોક) નો સંદેશ આપે છે._
*8️⃣ 🌼 ન ભૂલ કે ઇન્સાન ફાની (નાશવંત) છે!*
_🌿 જે આવ્યો છે, તેને જવાનું પણ છે._
*9️⃣ 💯 મોટો એ જ જે ઝૂકી જાય!*
_🌿 ઝાડ જેટલું ફળદાર હોય, એટલું જ તે ઝૂકે છે._
*🔟 🌟 અલ્લાહની યાદ સૌથી મોટી દોલત!*
_🌿 જેને આ દોલત મળી, તેને બધું જ મળી ગયું._