એક સ્ત્રી મૌલાના પાસે ગઈ અને પૂછ્યું, "હઝરત મેં સાંભળ્યું છે કે તકબ્બુર (અહંકાર) બહુ મોટો ગુનો છે પણ હું શું કરું? જ્યારે પણ અરીસો જોઉં છું ત્યારે મારી સુંદરતા જોઈને ગર્વ (ઘમંડ) કર્યા વગર રહી શકતી નથી."
મૌલાના બોલ્યા, "મહોતરમા (શ્રીમતી), આ ગર્વ નથી પણ ગેરસમજ છે. અને તેનો કોઈ ગુનો નથી!" 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣