એક માલિકે પોતાના નોકરને મોડા આવતા ગુસ્સામાં કહ્યું:
"અબે ઘુવડ (ઉલ્લુ) ક્યાં રહે છે?"
નોકર: "જનાબ! માળામાં."
માલિક: "ગધા!"
નોકર: "હુઝૂર ધોબીને ત્યાં."
માલિક: "બેવકૂફ, નાલાયક!"
નોકર (માસૂમિયતથી): "જનાબ! મને આ પ્રાણીની ખબર નથી કે તે ક્યાં રહે છે." 😂😂😂😂😂😂😂