ઇમામ અબૂ હનીફા રહમતુલ્લાહ (૧૫૦ હીજરી) એ તેમના શાિગર્દ (શિષ્ય...
Ummah Post

ઇમામ અબૂ હનીફા રહમતુલ્લાહ (૧૫૦ હીજરી) એ તેમના શાિગર્દ (શિષ્ય) અબૂ યુસુફ રહમતુલ્લાહ (૧૮૨ હીજરી) ને વસીયત (શિખામણ) આપતા કહ્યું:

"લોકો સાથે બહુ વધારે મેળજોળ ન રાખો સિવાય કે તેઓ તમારી સાથે મેળજોળ રાખવા માંગતા હોય. અને જ્યારે પણ તમે તેમને મળો ત્યારે ઇલ્મ (જ્ઞાન) ની વાતો શરૂ કરી દો. જેથી તેમનામાંથી જે કાબિલ (લાયક) હોય તે ઇલ્મ સાથે વ્યસ્ત થઈ જાય, અને જે નકામો હોય તે તમારાથી કતરાવવાનું (બચવાનું) શરૂ કરી દે, અને તમારા પ્રત્યેનો જોડાણ ખતમ કરી દે, બલ્કે તમારી નજીક પણ ન ભટકે."

(મનાકિબ અબી હનીફા લિલ-મુવફ્ફક અલ-મક્કી: ૨/૧૧૪)

Share this article
રાજાનું શીંગડું:
લેખો

રાજાનું શીંગડું:

એક રાજા હંમેશા પોતાનું માથું ઢાંકીને રાખતો હતો. તેને ક્યારેય કોઈએ ખુલ્લા માથે જોયો ન હતો. ઘણા લોકોએ આ રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજા દર વખતે ખૂબ જ કુશળતાથી વાત વાળી લેતો અને જવાબ આપવાથી બચી જતો. એક દિવસ તેના ખાસ વજીરે (મંત્રીએ) રાજા પાસેથી આ રહસ્ય જાણવાનું નક્કી કરી લીધું. હંમેશની જેમ રા...