આવો! જમીયત ઉલમા-એ-હિન્દના મદદગાર બનો — માત્ર ₹10 માં પ્રાઈમરી મેમ્બર બનો
જમીયત ઉલમા-એ-હિન્દ એક પ્રતિષ્ઠિત કૌમી, દીની અને સામાજિક સંગઠન છે જે વર્ષોથી મુસ્લિમોની ધાર્મિક ઓળખ, શૈક્ષણિક જાગૃતિ, સામાજિક કલ્યાણ, બંધારણીય સંરક્ષણ અને મિલ્લત (કૌમ)ની એકતા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
અલ્હમ્દુલિલ્લાહ! સદસ્યતા અભિયાન 2025 શરૂ થઈ ચૂક્યું છે અને આ વર્ષની અંતિમ તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે.
દરેક મુસ્લિમ પુરુષ અને સ્ત્રીને વિનંતી છે કે આગળ આવે, માત્ર 10 રૂપિયા આપીને પ્રાઈમરી મેમ્બર બને, અને મિલ્લતનો આ મજબૂત અવાજનો ભાગ બને.
✅ ઓનલાઈન સદસ્યતાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે
📲 થોડી જ મિનિટોમાં તમે મોબાઈલથી જ ફોર્મ ભરીને જમીયતના મેમ્બર બની શકો છો.
🔗 ઓનલાઈન ફોર્મની લિંક:
Download the Jamiat Ulama-i-Hind Membership App! Use my referral code 91303 during signup to become a Member.
Android User:
Download the app here:
-Play Store: https://play.google.com/store/apps/details?id=com.jamiat.org
📅 અંતિમ તારીખ: 31 જુલાઈ
💰 ફી: માત્ર ₹10 (પ્રાઈમરી મેમ્બરશિપ)
🌟 યાદ રાખો! તમારી 10 રૂપિયાની ભાગીદારી, મિલ્લતના રોશન મુસ્તકબિલ (ઉજ્જવળ ભવિષ્ય) માટે એક કિંમતી મૂડી છે.
"એક વ્યક્તિ નહીં, એક મિલ્લત (કૌમ) બનીને ઉભરો"