દિલને ફારિગ (મુક્ત) કરવાની રીત
⭕ કલ્બ (હૃદય) ને દરેક સમયે મા-સિવા અલ્લાહ (અલ્લાહ સિવાયની દરેક વસ્તુ) થી મુક્ત રાખવું જોઈએ (એટલે કે અલ્લાહ તઆલા સિવાય દિલ અન્ય કોઈ વસ્તુમાં પરોવાયેલું ન રહે), આ ખૂબ જ ફાયદાકારક છે. આ સ્થિતિ હાસિલ કરવાની રીત એ છે કે જે વાત અને જે કામ જરૂરી ન હોય, તેને ન જુઓ, ન સાંભળો, ન તેની કલ્પના (તસવ્વુર) કરો; પછી ભલે આ વસ્તુઓ માઝી (ભૂતકાળ) ને લગતી હોય કે મુસ્તકબિલ (ભવિષ્ય) ને લગતી હોય... ⭕