"હાય ઇન્સાન! આ છે તારી જિંદગીની વાર્તા...

દૌલત (પૈસા) કમા...
Ummah Post
20 August, 2025

"હાય ઇન્સાન! આ છે તારી જિંદગીની વાર્તા...

દૌલત (પૈસા) કમાવવા માટે પોતાની સેહત (આરોગ્ય) ગુમાવી દે છે, પછી સેહત પાછી મેળવવા માટે પોતાની દૌલત ગુમાવી દે છે...🥺

ભવિષ્યનું વિચારીને પોતાનું વર્તમાન બગાડી નાખે છે, પછી ભવિષ્યમાં પોતાના ભૂતકાળને યાદ કરીને રડે છે...😭

જીવે છે એવી રીતે જાણે ક્યારેય મરશે જ નહીં, અને મરી એવી રીતે જાય છે જાણે ક્યારેય જીવ્યો જ નહોતો...💯"

Share this article
અમાનત અને દિયાનતની આલા તરીન મિસાલ
લેખો

અમાનત અને દિયાનતની આલા તરીન મિસાલ

નાઝિમ નદવતુલ ઉલમા હઝરત મૌલાના બિલાલ અબ્દુલ હઈ સાહેબ હસની નદવી ઝીદ મજદુહૂ એ દારુલ ઉલૂમના સાબિક મોહતમિમ હઝરત ઉસ્તાઝ ડૉક્ટર મૌલાના સઈદુર્રહમાન સાહેબ આઝમી નદવી રહ. ના હવાલાથી આ સરાહત ફરમાવી કે સખ્ત જિસ્માની ઝોઅફના કારણે હઝરત મોહતમિમ સાહેબ છેલ્લાં અઢી વર્ષથી દારુલ ઉલૂમ આવવાથી કાસિર રહ્યા, આ દરમિયાન મુર્શ...