"તે બે ટૂંકા અને વ્યાપક શબ્દો (કલેમાત) જેને અલ્લાહ તઆલા ખૂબ...
Ummah Post
23 August, 2025

"તે બે ટૂંકા અને વ્યાપક શબ્દો (કલેમાત) જેને અલ્લાહ તઆલા ખૂબ પસંદ ફરમાવે છે:

'સુબ્હાનલ્લાહી વ બિહમ્દિહી, સુબ્હાનલ્લા હિલ અઝીમ'

(અલ્લાહ પવિત્ર છે પોતાની પ્રશંસા સાથે, અલ્લાહ પવિત્ર છે જે મહાન છે.)"

Share this article
ઉપકારનો બદલો
લેખો

ઉપકારનો બદલો

બનૂ કુરૈઝા, જે યહૂદીઓનો એક પ્રખ્યાત કબીલો છે, તેણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાથેના પોતાના કરારનો ભંગ કરીને ગઝવા-એ-ખંદક (ખંદકની લડાઈ) માં કુફ્ફાર-એ-કુરૈશની મદદ કરી હતી. મુસલમાનોએ ગઝવા-એ-ખંદકથી ફારગ થઈને બનૂ કુરૈઝા પર હુમલો કર્યો અને આશરે આખા કબીલાને ધરપકડ કરી લીધો. ઇમામ મગાઝી ઇબ્ન ઇસહા...