"હે નવયુવાનો! આખિરત (પરલોક) ને તમારા પર લાઝિમ (ફરજિયાત) કરી...
Ummah Post
26 August, 2025

"હે નવયુવાનો! આખિરત (પરલોક) ને તમારા પર લાઝિમ (ફરજિયાત) કરી લો. અમે એવા તો ઘણા જોયા છે જેમણે આખિરતને ચાહી અને સાથે તેમને દુનિયા પણ નસીબ થઈ ગઈ, પરંતુ એવો કોઈ એક પણ નથી જોયો જેણે દુનિયાને ચાહી હોય અને તેની સાથે તેને આખિરત પણ મળી ગઈ હોય."

- હસન બસરી (રહમતુલ્લાહી અલયહી)

[અલ-વસાયા અસ્-સલફ લિશ્-શબાબ - અખરઝહુ અલ-બૈહકી ફી અઝ-ઝુહદ: ૧૨]

Share this article
પોતાની જિંદગીની સમીક્ષા
લેખો

પોતાની જિંદગીની સમીક્ષા

દુનિયામાં જે પણ આવ્યો, વિદાય થવા (કૂચ કરવા) આવ્યો. દફન ખુદ સેંકડો કર્યા ઝેરે ઝમીન (જમીનની નીચે). છતાં પણ મરવાનો હક-ઉલ-યકીન (પાકો વિશ્વાસ) નથી. તારાથી વધીને કોઈ ગાફિલ (બેદરકાર) નથી. કંઈક તો ઇબ્રત (બોધપાઠ) જોઈએ ઓ નફ્સે લઈન (ધિક્કારેલા નફ્સ). ૮. જ્યારે તારી સામે મોતનો એવો અકસ્માત (બનાવ) આવશે જ...