ઇમામ યુનુસ બિન ઉબૈદ (રહમતુલ્લાહી અલયહી):

"જો માણસની બે વસ...
Ummah Post
27 August, 2025

ઇમામ યુનુસ બિન ઉબૈદ (રહમતુલ્લાહી અલયહી):

"જો માણસની બે વસ્તુઓ દુરુસ્ત (સાચી) થઈ જાય; તો તેના બાકીના બધા કાર્યો સીધા (સરળ) થઈ જાય છે:

1️⃣ તેની નમાઝ;

2️⃣ તેની ઝુબાન (જીભ)!"

(સિયર આલામ અન્-નુબલા: 6/293)

Share this article
એવી નમાઝ હવે કોણ પઢશે?
લેખો

એવી નમાઝ હવે કોણ પઢશે?

વર્ણવાય છે કે ઇસામ બિન યુસુફ, હઝરત હાતિમ અસમ રહમતુલ્લાહ અલૈહની મજલિસમાં આવ્યા અને તેમના પર વાંધો ઉઠાવવા (એતરાઝ કરવા) ચાહતા હતા. તેથી ઇસામે હાતિમને કહ્યું: "હે અબુ અબ્દુર્રહમાન!" (આ હાતિમની કૂન્યત એટલે કે ઉપનામ છે) "આપ નમાઝ કઈ રીતે અદા કરો છો?" હાતિમ રહમતુલ્લાહ અલૈહે તેમની તરફ ધ્યાન આપીને ફરમાવ્યું:...