"ગઈકાલે જોબ માટે ગયો હતો.
તેઓ કહે છે કે સેલરી પહેલા વીસ હજા...
Ummah Post
29 August, 2025

"ગઈકાલે જોબ માટે ગયો હતો.

તેઓ કહે છે કે સેલરી પહેલા વીસ હજાર આપીશું, પછીથી ત્રીસ હજાર કરી દઈશું.

મેં કહ્યું, 'સારું તો પછી હું પછીથી જ આવીશ!'" 😁😁😁😁

Share this article
સાજિશ હોય તો આવી!
લેખો

સાજિશ હોય તો આવી!

એક માણસ પોતાની પત્નીને લઈને એક ધાર્મિક વિદ્વાન (આલિમ) પાસે આવ્યો અને કહેવા લાગ્યો: "હઝરત સાહેબ! આ મારી પત્ની છે, તેના પર અચાનક કોઈ વળગાડનો હુમલો થયો છે, કદાચ જીન સવાર થયો છે." જ્યારે ઈમામ સાહેબે દમ-દુરૂદ (દુઆ) કર્યો તો જીન વાતો કરવા લાગ્યો. હઝરત સાહેબ: "અત્યારે ને અત્યારે બહાર નીકળ, નહિતર હું....