ઉલેમા-એ-દેવબંદનો શજરો (જ્ઞાનની પરંપરા)
મૌલાના કાસિમ નાનૌતવી (રહ.) એ દારુલ ઉલૂમ દેવબંદનો પાયો નાખ્યો.
મૌલાના કાસિમ નાનૌતવી (રહ.) એ જ્ઞાન મેળવ્યું:
શાહ ઇસહાક (રહ.) પાસેથી
શાહ ઇસહાક (રહ.) એ:
શાહ અબ્દુલ ગની (રહ.) પાસેથી
શાહ અબ્દુલ ગની (રહ.) એ:
શાહ અબ્દુલ અઝીઝ (રહ.) પાસેથી
શાહ અબ્દુલ અઝીઝ (રહ.) એ:
શાહ વલીઉલ્લાહ (રહ.) પાસેથી
શાહ વલીઉલ્લાહ (રહ.) એ:
શેખ અબૂ તાહિર મદની (રહ.) પાસેથી
શેખ અબૂ તાહિર મદની (રહ.) એ:
અલ્લામા મુહમ્મદ બિન અહમદ (rહ.) પાસેથી
મુહમ્મદ બિન અહમદ (રહ.) એ:
શેખ રબી ઇબ્ન સબીહ (રહ.) પાસેથી
રબી ઇબ્ન સબીહ (રહ.) એ:
શેખ હુસામુદ્દીન (રહ.) પાસેથી
હુસામુદ્દીન (રહ.) એ:
મુહમ્મદ બિન આરિફ (રહ.) પાસેથી
મુહમ્મદ બિન આરિફ (રહ.) એ:
બે માધ્યમો દ્વારા ઇમામ અબૂ ઇસા તિર્મિઝી (રહ.) પાસેથી
અબૂ ઇસા તિર્મિઝી (રહ.) એ:
હઝરત અબ્દુલ્લાહ બિન મુબારક (રહ.) પાસેથી
ઇબ્ન મુબારક (રહ.) એ:
ઇમામ અબૂ હનીફા (રહ.) પાસેથી
ઇમામ અબૂ હનીફા (રહ.) એ:
હઝરત હમ્માદ (રહ.) પાસેથી
હઝરત હમ્માદ (રહ.) એ:
અનસ ઇબ્ન માલિક (રઝિ.) પાસેથી
અનસ બિન માલિક (રઝિ.) એ:
હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રઝિ.) પાસેથી
હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રઝિ.) એ:
હઝરત મુહમ્મદ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) પાસેથી.
અકાબિરીન-એ-દેવબંદે દુનિયામાં ઇસ્લામનો ઝંડો લહેરાવ્યો છે...
દેવબંદના ઉલેમાઓ આપણા ઇમામ (આગેવાન) છે, પછી ભલે તેઓ ગમે તે સંસ્થા સાથે જોડાયેલા હોય.
ખત્મ-એ-નબુવ્વત, રાજકારણ, સહાબા (રઝિ.) ની મહાનતાનું રક્ષણ, ફિકહનું રક્ષણ, તબ્લીગ, શિક્ષણ અને તાલીમ તેમજ અલ્લાહના માર્ગમાં જિહાદ; આ તમામ ક્ષેત્રો સાથે જોડાયેલા તમામ ઉલેમાઓ દેવબંદના સરના તાજ છે, તેથી આપણા ઇમામ છે.
અલ્લાહ તઆલા આ સંબંધ (નિસ્બત) હંમેશા કાયમ રાખે. આમીન. 🤲🏻❣️🌹