"આ ગ્લાસ પહેલા એટલો ખતરનાક નહોતો, જેટલો તે તૂટ્યા પછી ખતરનાક છે. તૂટ્યા પછી દરેક સંબંધ ખતરનાક બની જાય છે, તેથી કાવતરું (સાજીશ) કરતાં પહેલાં જાણી લો કે કાવતરાથી સંબંધો તૂટે છે અને તૂટેલા સંબંધો ખતરનાક હોય છે."
Ummah Post