admin
13 November, 2024
હઝરત મૌલાના મોહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલ્લાહ અલયહ જ્યારે કોઈ દુઆ માંગતા અને આંખમાંથી કોઈ આંસુ આવતું, તો હઝરત તે આંસુઓને પોતાના ચહેરા પર ચોળી લેતા (લગાવી લેતા) હતા. એક વખત એક વિદ્યાર્થીએ આ જોઈ લીધું. તેણે કહ્યું, "હઝરત! આપનું આ અમલ કયા આધારે છે?"
ફરમાવ્યું: "હું આશા રાખું છું કે અલ્લાહ તઆલા આ આંસ...