અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહૂ

    🟢 "સીરત-એ-ર...
Ummah Post
3 September, 2025

અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહૂ

🟢 "સીરત-એ-રસૂલ ﷺ ચેનલ" 🟢

🔖 આ ચેનલમાં:

૧. સવાલ-જવાબના સ્વરૂપમાં, રસૂલુલ્લાહ (ﷺ) ની સંપૂર્ણ સીરત (જીવનચરિત્ર).

૨. સીરત પર વિશ્વસનીય ઉલેમાના બયાન (પ્રવચન).

૩. અહાદીસ-એ-નબવી (ﷺ).

૪. નાત-એ-રસૂલ (ﷺ).

આ તમામ વસ્તુઓ પ્રમાણભૂત પુસ્તકોના હવાલા (સંદર્ભ) સાથે, આપની ખિદમતમાં રજૂ કરવામાં આવશે, ઇન્શાઅલ્લાહ.

🎯 સૌથી પહેલા તમે આ ચેનલને ફોલો કરો, પછી તમારા ઘરના સભ્યો અને મિત્રો સાથે શેર કરો.

Share this article
કમાલ છે ભાઈ!
લેખો

કમાલ છે ભાઈ!

અમારા ઘરની નજીક એક બેકરી છે. અવારનવાર સાંજના સમયે કામ પરથી પાછા ફરતી વખતે હું ત્યાંથી સવારના નાસ્તા માટે થોડો સામાન લઈને ઘરે જાઉં છું. આજે જ્યારે હું સામાન લઈને બેકરીમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે અમારા પડોશી ઇરફાન ભાઈ મળી ગયા. તેઓ પણ બેકરીમાંથી બહાર આવી રહ્યા હતા. મેં સલામ-દુઆ કરી અને પૂછ્યું, "...