વર્તમાન સમયમાં ઇઝરાયેલ અંગે ત્રણ દ્રષ્ટિકોણ (મોકિફ) જોવા મળે છે:
નંબર (૧) ઇઝરાયેલ, અમેરિકા વગેરે:
તેમનું વલણ એવું છે કે: બૈતુલ મુકદ્દસ (જેરૂસલેમ) સહિત પેલેસ્ટાઇનના જેટલા ભાગ પર ઇઝરાયેલનો કબજો છે, તે ઇઝરાયેલનો ભાગ છે. દેશનિકાલ કરાયેલા પેલેસ્ટિનીઓ ગમે ત્યાં જાય, પેલેસ્ટાઇનમાં તેમના માટે કોઈ જગ્યા...