"ક્યારેક જ્યારે તેઓ વાતચીત ફરમાવતા ત્યારે જાણે મોતી પરોવતા હતા,
કેમ કે બધા શબ્દો સ્પષ્ટ, અસ્પષ્ટતા વિનાના અને સાફ હતા.
વાતચીત એવી સંપૂર્ણ, વ્યાપક, અર્થસભર અને દિવ્ય હતી,
ન તો બિલકુલ ટૂંકી, અઘરી, અધૂરી કે ન તો ખૂબ લાંબી."