લોકો સાથે એવી રીતે વર્તો જાણે તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા છો....
Ummah Post
9 October, 2024

લોકો સાથે એવી રીતે વર્તો જાણે તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા છો...

કપટી (મુનાફિક) ને અવગણો, ખરાબને ફાડી નાખો...

અને જે સૌથી સુંદર હોય ત્યાં રોકાઈ જાઓ...

માણસો પણ પુસ્તકો જેવા જ હોય છે...

કેટલાક લોકો માત્ર મુખપૃષ્ઠ (કવર) થી છેતરે છે,

જ્યારે કેટલાકની આંતરિક સામગ્રી (વિચારો) આશ્ચર્યજનક હોય છે, ભલે તેમનું કવર તદ્દન સામાન્ય લાગતું હોય.

પહેલી નજરે પ્રભાવિત ન થાઓ, સમય દરેક વસ્તુનો નિર્ણય કરી દે છે.

Share this article
હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો
લેખો

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારમાં એક પિતાએ પોતાના પુત્ર વિરુદ્ધ દાવો (ફરિયાદ) કર્યો કે, "આ મારા અધિકારો (હક) અદા કરતો નથી!" હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) એ છોકરાને પૂછ્યું, તો તેણે કહ્યું, "હે અમીરૂલ મોમિનીન! શું પિતાનો જ બધો હક સંતાન પર છે કે સંતાનનો પણ પિતા પર કોઈ હક છે?" હઝરત ઉમર (રઝિયલ્લા...