તમે ખરીદવાની વાત કરો છો... તમારી મફતની ઓફર પણ અમારા ઝમીર (અં...
Ummah Post
21 February, 2026

તમે ખરીદવાની વાત કરો છો... તમારી મફતની ઓફર પણ અમારા ઝમીર (અંતરાત્મા) ને મનાવી નહીં શકે. આ ચમક-દમક... આ રંગીન ઓફર્સ... આ ઉપરછલ્લી સગવડો... તમારો મકરૂહ (ઘૃણાસ્પદ) ચહેરો છુપાવી શકતી નથી. આપણે એ નથી ભૂલી શકતા કે દરેક પરપોટાની પાછળ અસંખ્ય અવાજ વગરની આહો (નિસાસા)... કેટલાય માસૂમ શ્વાસ... અને કેટલાય નિર્દોષોનું લોહી છે. અમે નક્કી કરી લીધું છે કે અમે એ હાથોને મજબૂત નહીં કરીએ... જે ઝાલિમ (અત્યાચારી) માટે સાંકળ અને કાતિલ (હત્યારા) માટે હથિયાર બનાવે છે. જો કોઈ મને મારા દિલની વાત પૂછે, તો હું આ ઇઝરાયેલી ઉત્પાદનોને મારી જાત પર એ રીતે હરામ (વર્જિત) સમજું છું જે રીતે દારૂ હરામ છે... (જો કે શરઈ રીતે તે હરામ નથી).

Share this article
સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત
લેખો

સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત

મૌલાના રૂમીએ સુલ્તાન મહમૂદ ગઝનવીનો એક અજીબ કિસ્સો લખ્યો છે જે ખૂબ જ બોધદાયક અને સબક આપનારો છે. તે એ કે સુલ્તાન મહમૂદ ગઝનવીના જમાનામાં ચોરોનો ત્રાસ વધી ગયો હતો, અને બાદશાહ આના કારણે પરેશાન હતો. ચોરોને પકડવા માટે તેણે એક અજીબ યુક્તિ શોધી કાઢી: તેણે પોતાના શાહી વસ્ત્રો ઉતારી દીધા અને ચોરો જેવા ફાટેલા-ત...