ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન:
"જો અફઘાનિસ્તાન અમેરિકાને બગરામ એ...
Ummah Post
28 February, 2026

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન:

"જો અફઘાનિસ્તાન અમેરિકાને બગરામ એર બેઝ પાછું નહીં આપે તો ખરાબ પરિણામો સામે આવશે. અમને તરત જ બગરામ એર બેઝ જોઈએ છે, અને જો તેઓ એવું નહીં કરે તો તેઓ જોઈ લેશે કે હું શું કરીશ."

અમીર ખાન મુત્તકીનો જવાબ:

"ભલે અમેરિકા અમારી સરકારને માન્યતા આપી દે અને આખા અફઘાનિસ્તાનનું ફરીથી નિર્માણ કેમ ન કરી દે, અમે અમારી ભૂમિનો એક ઇંચ પણ તેમને નહીં આપીએ!"

પછી શું થયું?

અમેરિકાએ અંદરોઅંદર બે ભાઈઓને લડાવી દીધા અને આજે બંને પડોશીઓ પોતાના ઇસ્લામી ભાઈચારા છતાં એકબીજા સાથે બાખડી રહ્યા છે.

____________________________

(અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું.

પાકિસ્તાનના ગઈકાલે રાત્રે કાબુલ પર કરેલા હુમલાના જવાબમાં અફઘાન વાયુસેનાએ પાકિસ્તાનના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા.)

Share this article
બાપનો આખરી પત્ર
લેખો

બાપનો આખરી પત્ર

વાર્તાનું શીર્ષક: "અબ્બુએ કહ્યું હતું કે જલ્દી પાછો આવીશ... પણ અગિયાર વર્ષ વીતી ગયા" હું ફક્ત આઠ વર્ષનો હતો જ્યારે અબ્બુએ ઘરેથી જતાં મારા માથા પર હાથ મૂક્યો અને હસીને કહ્યું: "બેટા, બસ થોડા મહિનાની વાત છે... પછી હું પાછો આવી જઈશ." તે સમયે મને ખબર નહોતી કે કેટલાક "થોડા મહિના" આખું બાળપણ ગળી જાય છે...