સ્મિત કરો 😃
મહત્વનો પ્રશ્ન
પ્રશ્ન: યુનિવર્સિટીઓના (જામિયાતના) શિક્ષકો આ સમસ્યા અંગે શું ફરમાવે છે કે જ્યારે પણ કોઈ પુસ્તક કે તેની સમજૂતીનું (શરહનું) અધ્યયન શરૂ કરીએ, ત્યારે ભારે ઊંઘ કેમ ઘેરી વળે છે?
જવાબ... (જેમાં સચ્ચાઈ પણ છે અને રમુજ પણ)
સંશોધનથી આ વાત સામે આવી છે કે લેખકો અને ટીકાકારોએ પોતાના પુસ્તકો રાતોની ઊંઘ કુરબાન કરીને અને ઉજાગરા વેઠીને લખ્યા છે.
તેથી, તેમના ભાગે જેટલી પણ ઊંઘ બાકી હતી જે તેમણે પૂરી નહોતી કરી, હવે તેની કઝા (ભરપાઈ) કરવી આપણા પર લાઝમી (ફરજિયાત) થઈ જાય છે!
🤣🤣🤣