*ખબર છે ઉમ્મ-અલ-યકીન (વિશ્વાસની માતા) શું છે???*
જ્યારે મગજ...
Ummah Post
22 June, 2026

*ખબર છે ઉમ્મ-અલ-યકીન (વિશ્વાસની માતા) શું છે???*

જ્યારે મગજની નસો સો પ્રકારની મુંઝવણોમાં હોય અને કારણોની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય,,

તે સમયે આ વાત પર વિશ્વાસ કરવો કે જો અલ્લાહ ઈચ્છે તો આગ સળગાવી શકતી નથી, સમુદ્ર ડુબાડી શકતો નથી, માછલી ગળી જવા છતાં પણ હજમ કરી શકતી નથી અને જો અલ્લાહ ઈચ્છે તો સમુદ્ર બે ભાગમાં વહેંચાઈને રસ્તો આપી દે... ❤️‍🩹🥰

Share this article
પ્રવાસી અને માછીમારની બોધદાયક વાર્તા
લેખો

પ્રવાસી અને માછીમારની બોધદાયક વાર્તા

એક પ્રવાસી મેક્સિકો પહોંચ્યો, જ્યાં તેણે સ્થાનિક માછીમારોની ઉત્તમ માછલીઓની પ્રશંસા કરી અને પૂછ્યું: “આમને પકડવામાં કેટલો સમય લાગે છે?” માછીમારોએ જવાબ આપ્યો: “વધુ નહીં!” પ્રવાસીએ આશ્ચર્યથી પૂછ્યું: “તો પછી તમે વધુ શિકાર કેમ નથી કરતા? વધુ માછલીઓ પકડીને વધુ કમાઈ શકો છો!” માછીમારોએ સ્મિત સાથે...