વિદ્વાનોએ લખ્યું છે કે જ્યારે પતિને ગુસ્સો આવે ત્યારે પત્નીએ શાંત થઈ જવું જોઈએ અને જ્યારે પત્નીને ગુસ્સો આવે ત્યારે પતિએ શાંત થઈ જવું જોઈએ. જો બંને ગરમ (ગુસ્સે) થઈ જશે તો ગરબડ થઈ જશે. વિદ્વાનો આનું ઉદાહરણ આ રીતે આપે છે કે જે લાઈટ બળે છે તેમાં જે બે વાયર હોય છે, તેમાં એક ગરમ હોય છે અને એક ઠંડો, ત્યારે જ લાઈટ બળે છે. જો બંને વાયર ગરમ થઈ જશે તો પછી બધું બળી જશે, બોમ્બ બ્લાસ્ટ થઈ જશે.
Ummah Post