વિદ્યાર્થીઓ ધ્યાન આપે 
વિદ્યાર્થીએ તો દોસ્તીથી બહુ જ દૂર રહ...
Ummah Post
10 July, 2026

વિદ્યાર્થીઓ ધ્યાન આપે

વિદ્યાર્થીએ તો દોસ્તીથી બહુ જ દૂર રહેવું જોઈએ. આ બીમારી જ્ઞાન પ્રાપ્તિમાં પણ અડચણરૂપ બને છે, શેખ-ઉલ-હદીસ મૌલાના મુહમ્મદ ઝકરિયા (રહ.) ફરમાવતા હતા: કે મારા પિતા મૌલાના યહ્યા ફરમાવતા હતા કે વિદ્યાર્થી ભલે ગમે તેટલો મંદબુદ્ધિ કેમ ન હોય, જો તેને દોસ્તી કરવાની બીમારી નથી તો તે ક્યારેક ને ક્યારેક મંઝિલ પર પહોંચી જ જશે. અને કોઈ વિદ્યાર્થી ભલે ગમે તેટલો બુદ્ધિશાળી કેમ ન હોય, જો તેને દોસ્તી કરવાની બીમારી છે તો તે ક્યારેય પણ મંઝિલ પર નહીં પહોંચી શકે.

✍🏻۔۔۔۔۔۔۔۔۔۔

Share this article
વાર્તાના બે બાજુઓ. 🎭
લેખો

વાર્તાના બે બાજુઓ. 🎭

૧૯૫૬માં અમેરિકામાં એક દરિયાઈ જહાજ (વહાણ) તેલ લઈને જઈ રહ્યું હતું. આ જહાજ અચાનક પોતાના રૂટ પરથી ફંટાયું, સમુદ્રમાં રહેલા એક ખડક સાથે અથડાયું અને ટુકડે-ટુકડા થઈ ગયું. અકસ્માત બાદ જહાજના કેપ્ટનની ધરપકડ કરવામાં આવી અને તેની પાસેથી અકસ્માતનું કારણ પૂછવામાં આવ્યું. કેપ્ટને જણાવ્યું કે તે જહાજના ડેક પર ઊભો...