મોતથી પલાયન (મૃત્યુથી બચવું)

એક એવા માણસે જેના હાથ-પગ કપા...
Ummah Post
12 October, 2024

મોતથી પલાયન (મૃત્યુથી બચવું)

એક એવા માણસે જેના હાથ-પગ કપાયેલા હતા, તેણે એક હજાર પગવાળા જીવડા (કાનખજૂરા) ને મારી નાખ્યો. એક સાહબે બાતિન (આધ્યાત્મિક જ્ઞાન ધરાવતા સંત) ત્યાંથી પસાર થયા તો તેમણે કહ્યું, "સુબહાનઅલ્લાહ! આ જીવડાને હજાર પગ હતા, પરંતુ જ્યારે તેના મોતનો સમય આવી પહોંચ્યો, ત્યારે તે એક બે-દસ્તો પા (હાથ-પગ વગરના લાચાર માણસ) ના હાથથી પણ ભાગી ન શક્યો."

Share this article
અલ્લાહની મરજી અલ્લાહ જ જાણે: એક ઇબરતભરી ઘટના
લેખો

અલ્લાહની મરજી અલ્લાહ જ જાણે: એક ઇબરતભરી ઘટના

સામાનથી લદાયેલું એક દરિયાઈ જહાજ મુસાફરીમાં હતું કે તેજ પવનોને કારણે તે ઉલટવા લાગ્યું. જહાજ ડૂબવાની અણી પર હતું, તેમાં સવાર વેપારીઓએ કહ્યું કે બોજ હલકો કરવા માટે થોડો સામાન સમુદ્રમાં ફેંકી દઈએ. વેપારીઓએ સલાહ-મસલત કરીને નક્કી કર્યું કે જેનો સામાન સૌથી વધુ હોય, તેનો જ ફેંકી દઈશું. જહાજનો મોટાભાગનો લોડ...