કોઈ સ્વસ્થ (તંદુરસ્ત) છે અને કોઈ અલીલ (બીમાર) છે..!!
જિંદગીને માણસ બહુ તવીલ (લાંબી) સમજે છે..!!
મૌત (મૃત્યુ) તો એક પળમાં આવી જશે..!!
ફાસલો (અંતર) જિંદગી અને મોતનો બહુ કલીલ (ઓછો/ટૂંકો) છે..!!