બહર-એ-ગફલત યહ તેરી હસ્તી નહીં, (આ તારું અસ્તિત્વ બેદરકારી માટે નથી)
દેખ જન્નત ઇસ કદર સસ્તી નહીં. (જો, જન્નત એટલી સસ્તી નથી)
રહગુઝર દુનિયા હૈ યહ બસ્તી નહીં, (આ દુનિયા એક રસ્તો છે, કાયમી વસવાટ નથી)
જાયે-ઐશ-ઓ-ઇશરત-ઓ-મસ્તી નહીં. (આ ભોગવિલાસ અને મોજમસ્તીની જગ્યા નથી)
ઇક દિન મરના હૈ આખિર મૌત હૈ, (એક દિવસ મરવાનું છે, આખરે મોત જ છે)
કરલે જો કરના હૈ આખિર મૌત હૈ. (જે કરવું હોય તે કરી લે, આખરે મોત જ છે)