*રમુજી (જોક્સ)😅*

એક સ્ત્રી જેલમાં પોતાના પતિને મળવા ગઈ....
Ummah Post
14 October, 2024

*રમુજી (જોક્સ)😅*

એક સ્ત્રી જેલમાં પોતાના પતિને મળવા ગઈ. પાછા ફરતી વખતે તેણે જેલરને કહ્યું, "તમે લોકો મારા પતિ પાસે આટલી બધી મજૂરી (સખત મહેનત) કેમ કરાવી રહ્યા છો?"

જેલરે કહ્યું, "તે તો બસ ખાય-પીયે છે અને ઊંઘે છે, વળી કઈ મહેનત??"

સ્ત્રી બોલી: "તો શું તે જૂઠું બોલી રહ્યો છે કે તે જેલની અંદર સુરંગ ખોદી રહ્યો છે?!"

Share this article
અભ્યાસનો અનોખો ફાયદો
લેખો

અભ્યાસનો અનોખો ફાયદો

શેખ સલમાન અલ-ઔદા પોતાના પુસ્તક "ઝંઝાના" માં લખે છે કે: એક વખત મેં મારા શેખને ફરિયાદ કરી કે: મેં એક પુસ્તક વાંચ્યું પણ મને તેમાંથી કંઈ પણ યાદ રહ્યું નથી. તેથી તેમણે મને એક ખજૂર આપી અને ફરમાવ્યું: લો આ ચાવો! પછી મને પૂછ્યું: શું હવે તમે મોટા થઈ ગયા? મેં કહ્યું: ના, ફરમાવ્યું: પરંતુ આ ખજૂર તમારા શરીરમ...