🖋 મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની -
શમ્અ-એ-ફરોઝાં 🕯
અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ માટે એક રસ્તો બનાવ્યો છે, તે જ રસ્તાથી તે વસ્તુ મેળવવામાં માણસની ભલાઈ છે અને તે રસ્તાને છોડી દેવામાં તથા પોતાની તરફથી નવા રસ્તા બનાવવામાં માણસની બરબાદી છે. અલ્લાહ તઆલાએ ખોરાકને પેટ સુધી પહોંચાડવા માટે મોંનો રસ્તો રાખ્યો...