રિવાયતોમાં આવે છે કે રિઝ્ક સવારની નમાઝ પછી વહેંચવામાં આવે છે...
Ummah Post
22 October, 2024

રિવાયતોમાં આવે છે કે રિઝ્ક સવારની નમાઝ પછી વહેંચવામાં આવે છે અને આમાલ (કર્મો) દિવસના અંતે ઉપર ઉઠાવવામાં આવે છે; જે માણસ આ સમયગાળામાં અલ્લાહની ઇતાઅત (આજ્ઞાપાલન) માં વ્યસ્ત રહેશે, તેના રિઝ્ક અને અમલમાં બરકત આપવામાં આવશે... 🌹♥️🌹

હાફિઝ ઇબ્ન હજર અસકલાની (રહ.)

(ફતહુલ બારી, ૨: ૪૨)

Share this article
કીમતી ઘડિયાળ અને પિતાની શિખામણ (પોતાની કિંમત ઓળખો)
લેખો

કીમતી ઘડિયાળ અને પિતાની શિખામણ (પોતાની કિંમત ઓળખો)

એક પિતાએ પોતાના જીવનના અંતિમ સમયે પોતાના દીકરાને પાસે બોલાવ્યો, તેને એક જૂની કાંડા ઘડિયાળ સોંપી અને કહ્યું: "મારા દીકરા, આ ઘડિયાળ બસો વર્ષ કરતાં પણ વધુ જૂની છે. આ તારા પરદાદાની છે. આ તને સોંપતા પહેલાં, હું ઈચ્છું છું કે તું આને શેરીના નાકે બેસતા ઘડિયાળી પાસે લઈ જા અને તેને પૂછ કે તે આના કેટલા રૂપિયા...