-
*ઇઝરાયેલનો ઇરાન પર હવાઈ હુમલો, તેહરાન, શિરાજ અને કરજમાં ધડાકા, ઇરાને કરી પુષ્ટિ*
ઇઝરાયેલે 1 ઓક્ટોબરના ઇરાની બેલેસ્ટિક મિસાઇલ હુમલાઓ પછી વળતો પ્રહાર કરતા ઇરાનની રાજધાની તેહરાન, શિરાજ અને કરજ પર હવાઈ હુમલો કરી દીધો.
ઇરાનના સરકારી મીડિયાએ તેહરાનમાં ધડાકાઓની પુષ્ટિ કરતા જણાવ્યું કે તેહરાન અને તેના નજીકના શહેર કરજમાં 5 ધડાકાઓનો અવાજ સાંભળવામાં આવ્યો.
*#ન્યૂઝ✨✨✨*
*╭─── ◈☆◈ ───*
*╰ ➣post By⇘*
╔━━ ❖ ❖ ❖ ❖ ━━╗
*IslamicTube Official*
╚━━ ❖ ❖ ❖ ❖ ━━╝
*વધુ: દુનિયાની દરેક સારી વાતો અને સંશોધન જગતની (રિસર્ચ વર્લ્ડ) દરેક નાની-મોટી ખબરો માટે અમારી સાથે જોડાઓ*
*WhatsApp*
https://whatsapp.com/channel/0029Va5sIvuBKfi0pDP0py1H