*✍️ આપણે કેવા અજીબ લોકો છીએ!
મોહબ્બત આપણે નિભાવી શકતા નથી, નફરત આપણે સહન કરી શકતા નથી. અહેસાસ (સહાનુભૂતિ) આપણામાં જીવંત રહ્યો નથી, આદર (સન્માન) આપણામાં બાકી રહ્યો નથી. મેળ-મેળાવડાથી આપણે દૂર ભાગીએ છીએ, અને હસદ (ઈર્ષ્યા) આપણામાં ભરેલી છે. ભૂલ આપણે સ્વીકારવી નથી, અને માફી માંગવી આપણને અપમાન લાગે છે. ઇબાદતની આપણને ખબર નથી, અને મોત આપણને યાદ નથી.....!"*