એક માણસની બે પત્નીઓ હતી જેઓ આપસમાં લડતી રહેતી હતી. એક દિવસ જ...
Ummah Post
26 October, 2024

એક માણસની બે પત્નીઓ હતી જેઓ આપસમાં લડતી રહેતી હતી. એક દિવસ જ્યારે તે માણસ ઘરે આવ્યો ત્યારે બંને પત્નીઓ લડી રહી હતી. તેણે પૂછ્યું, "કેમ લડી રહી છો?"

એકે કહ્યું, "આજે બુધવાર છે!"

બીજીએ કહ્યું, "આજે ગુરુવાર છે!"

એ બંનેની દલીલોથી કંટાળીને માણસે કહ્યું, "શું હું મૂર્ખ છું જે જુમ્માની (શુક્રવારની) નમાઝ પઢીને આવી રહ્યો છું?!"

😄😄🤣😂

Share this article
પિતાનો ઉપદેશક જવાબ
લેખો

પિતાનો ઉપદેશક જવાબ

અબુલ કલામ કહે છે: એક રાત્રે જમવાના સમયે મારી માતાએ શાક અને બળેલી રોટલી મારા પિતાની સામે મૂકી દીધી. હું પિતાની પ્રતિક્રિયાની રાહ જોતો રહ્યો કે કદાચ તેઓ ગુસ્સો કરશે, પરંતુ તેમણે ખૂબ જ શાંતિથી ભોજન લીધું અને સાથે જ મને પૂછ્યું કે આજે સ્કૂલમાં મારો દિવસ કેવો રહ્યો? મને યાદ નથી કે મેં શું જવાબ આપ્ય...