પોતાની જાત સાથે દોસ્તી નિભાવો. 

જો તમે પોતે જ આંતરિક સંઘર...
Ummah Post
6 November, 2024

પોતાની જાત સાથે દોસ્તી નિભાવો.

જો તમે પોતે જ આંતરિક સંઘર્ષ (અંદરની કશમકશ) નો ભોગ બનેલા હશો, તો તમારું જીવન બહારથી કેવી રીતે સુમેળભર્યું (હમ-આહંગ) બનશે?

બીજાઓ સાથેના આપણા વિવાદો વાસ્તવમાં એ જ અશાંતિનો પડછાયો (પ્રતિબિંબ) છે જે આપણા અંદર ઉછરી રહી હોય છે.

Share this article
બાળકોને મસ્જિદોથી દૂર ન કરો
લેખો

બાળકોને મસ્જિદોથી દૂર ન કરો

આજના યુગમાં જ્યારે સામાજિક પરિવર્તનો અને આધુનિક ટેકનોલોજીનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે બાળકો માટે મોબાઈલ, ટીવી અને અન્ય મનોરંજનના સાધનોમાં વ્યસ્ત થવું સરળ બની ગયું છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના કારણે તેઓ ઘરે બેઠા જ દુનિયાભરની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે. પરંતુ આ સાથે એ પણ એક હકીકત છે કે આવા વા...