ایاک ومرافقۃ المنافق فھو ما کر جداً یأکل مع الذئب وینبح مع ا...
Ummah Post
8 November, 2024

ایاک ومرافقۃ المنافق فھو ما کر جداً یأکل مع الذئب وینبح مع الکلب ویبکی مع الراعی

મુનાફિક (કપટી) ની દોસ્તીથી બચો. આ બહુ મોટો મક્કાર હોય છે, તે વરુ સાથે મળીને બકરી ખાય છે. અને દેખરેખ રાખતા કૂતરા સાથે મળીને ભસે છે. અને બકરીના માલિક સાથે બકરી ખવાઈ જવાના અફસોસમાં રડે પણ છે...!!

🖋️🖋️🖋️🖋️ઉર્દૂ અદબ🖋️🖋️🖋️🖋️

Share this article
એક શાંત પાઠ (બોધપાઠ)
લેખો

એક શાંત પાઠ (બોધપાઠ)

એક લગ્ન પ્રસંગમાં, એક સજ્જન પોતાની ઓળખાણવાળા એક માણસ પાસે ગયા અને પૂછ્યું, "શું તમે મને ઓળખ્યો?" તેમણે ધ્યાનથી જોયું અને કહ્યું, "હા, તું મારા પ્રાઇમરી સ્કૂલનો વિદ્યાર્થી છે. આજકાલ શું કરે છે?" વિદ્યાર્થીએ જવાબ આપ્યો, "હું પણ આપની જેમ જ સ્કૂલ ટીચર છું. અને શિક્ષક બનવાની આ ઇચ્છા મારામાં માત્ર આપના કા...