*•═༻◉•📚﷽🌹•◉༺═•*
*✍🏻❞રસ્તા પર કાંકરા હોય તો સારા બૂટ પહેરીને ચાલી શકાય છે, પરંતુ જો બૂટની અંદર એક પણ કાંકરો હોય તો સારા (લીસા) રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે. આપણે બહારની મુશ્કેલીઓથી નથી હારતા, પણ આપણા પોતાના અંદરની નબળાઈઓથી હારીએ છીએ.❝*
•═༻◉•🌹ઉર્દૂ અદબ📚•◉༺═•