"'વલ-લૈલ' (રાતની કસમ) માં છે મોહમ્મદ (ﷺ) ની ઝુલ્ફોની મધુરતા (તરન્નુમ),
'વશ-શમ્સ' (સૂરજની કસમ) માં છે અહમદ (ﷺ) ના રૂખસાર (ચહેરા) ની મધુરતા.
'વલ-ફજ્ર' (સવારની કસમ) માં છે સુબ્હ-એ-રિસાલત (પયગંબરના આગમન) ની ખુશખબરી,
'વલ-અસ્ર' (સમયની કસમ) માં છે દૌર-એ-નબુવ્વત (નબીના જમાના) ની ખુશખબરી."
🤍✨ﷺﷺﷺ✨🤍