પત્ની: "આ નાના ગ્લાસ બરાબર રહેશે..."
પતિ: "ના, આ મોટા ગ્લાસ લઈ લઈએ, સરળતા રહેશે..."
પત્ની: "મને લાગે છે કે આજકાલ નાના ગ્લાસનો ટ્રેન્ડ (રિવાજ) છે, એટલે મારે આ જ લેવા છે..."
દુકાનદાર: (વાતને સંભાળતા હોય તેમ...) "ભાઈ સાહેબ, તમારી વાઈફ સાચું કહી રહ્યા છે. મોટા ગ્લાસ તો જૂના જમાનામાં વપરાતા હતા. નાના વધુ સારા છે..."
પતિ: (ગુસ્સામાં દુકાનદાર સામે જોતા...) "જે કામની ખબર ન હોય, તેમાં ટાંગ અડાવવી નહીં... નાના ગ્લાસમાં મારો હાથ અંદર જતો નથી... એને હું ધોઈશ કેવી રીતે?" 😒🙊