"આજની જનરેશન (પેઢી) સાવ અણસમજુ અને નાશુક્રી છે; મા-બાપ રોજ 50 કે 100 રૂપિયા આપે તોય કહેશે કે આ તો બહુ ઓછા છે! 🥺😭😬
અને એક આપણે હતા બિચારા, જે આખા રસ્તે જમીન પર નજર રાખીને ચાલતા હતા કે ક્યાંકથી જો એક રૂપિયોય મળી જાય તો આપણી તો પાર્ટી થઈ જશે! 😝🙈🙊🤣🤣🤣😂"