જજ: શું પુરાવો છે કે તું ગાડી ઝડપથી નહોતો ચલાવી રહ્યો?
આરોપી: સાહેબ, હું મારી પત્નીને લેવા સાસરે જઈ રહ્યો હતો...
જજ: કેસ પૂરો! મુક્ત કરો આ નિર્દોષને!!!! 😎🤭😂😂