કહેવાય છે કે શેખ અહમદ યાસીન (રહિમહુલ્લાહ) ને પૂછવામાં આવ્યું...
Ummah Post
12 November, 2024

કહેવાય છે કે શેખ અહમદ યાસીન (રહિમહુલ્લાહ) ને પૂછવામાં આવ્યું કે:

🔻 "શું પ્રતિકાર (સામનો કરવાની) શક્તિ ન હોવાની સ્થિતિમાં દુશ્મન સાથે સંબંધો સામાન્ય કરવા (Normalize કરવા) જાયઝ છે?"

શેખે જવાબ આપતા કહ્યું:

🔻 "ના ~ કારણ કે જે લગ્ન નથી કરી શકતો, તેને ઝિના (વ્યભિચાર) કરવાની પરવાનગી નથી."

Share this article
'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો
લેખો

'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો

❶ એક ઝાહિદ (તપસ્વી) નો કિસ્સો વર્ણવાયેલ છે કે તેઓ રોટલી વિના માત્ર શાકભાજી અને નમક વગેરે ખાઈ લેતા હતા. કોઈકે પૂછ્યું, "બસ તમે આના પર જ ગુજારો કરો છો?" તેમણે ફર્માવ્યું, "હું મારી દુનિયા જન્નત (સ્વર્ગ) માટે બનાવી રહ્યો છું અને તું તેને બૈતુલ ખલા (શૌચાલય) માટે બનાવે છે. એટલે કે, તું સ્વાદિષ્ટ ભોજન ખાઈ...