શું ફરક પડે છે કે આપણી પાસે કેટલું હુસ્ન (રૂપ), કેટલી દોલત, કેટલા લાખ, કેટલા કરોડ, કેટલા ઘર કે કેટલી ગાડીઓ છે, ખાવાની તો બસ બે રોટલી જ છે અને જીવવાની તો બસ એક જ જિંદગી છે.
ફરક તો બસ એ વાતથી પડે છે કે આપણે કેટલી પળો ખુશીથી વિતાવી અને કેટલા લોકો આપણી વજહથી ખુશીથી જીવ્યા.🥹